દસ્તાવેજ બિલ્ડને ચલાવી રહ્યા છે
પહેલાનાં પગલાઓ પછી બિલ્ડ ને ચલાવવા માટે સમય થઇ ગયો છે. પહેલાં આપણે autogen.sh પુન:ચલાવવાની જરૂર છે. નહિં તો પછીથી આ વિકલ્પ સાથે configure ને જાતે જ ચલાવો.
The first make run generates several additional files in the doc-directories. The important ones are: <package>.types, <package>-docs.xml (in the past .sgml), <package>-sections.txt.
ઉદાહરણ 2-7 દસ્તાવેજ બિલ્ડને ચલાવી રહ્યા છે
./autogen.sh --enable-gtk-doc make
હવે તમે docs/reference/<package>/index.html માટે તમારા બ્રાઉઝર પર આંગળી ચીંધી શકો છો. હાં, તે થોડુ હજુ નિરાશ કરે તેવુ છે. પરંતુ આગળનામ વિષય માટે આપણે તને કહીએ છે કે જીદંગી સાથે પાનાંઓને કેવી રીતે ભરવા તે દરમ્યાન થોડા સમય માટે અટકી જાય છે