GTK-Doc ને મેળવી રહ્યા છે
1.3.1. જરૂરિયાતો
Perl v5 - મુખ્ય સ્ક્રિપ્ટો એ Perl માં છે.
DocBook DTD v3.0 - આ DocBook SGML DTD છે. http://www.ora.com/davenport
Jade v1.1 - આ વિવિધ માળખાઓમાં SGML ને રૂપાંતર કરવા માટે DSSSL પ્રોસેસર છે. http://www.jclark.com/jade
Modular DocBook Stylesheets આ DocBook ને HTML માં રૂપાંતરિત કરવા માટે DSSSL કોડ છે (અને થોડા બીજા બંધારણો). તે jade સાથે ભેગા વાપરેલ છે. મેં DSSSL કોડને કાર્યક્રમ કોડની યાદીઓ/ જાહેરાતોને રંગ આપવા માટે, અને ઉત્પન્ન થયેલ HTML માં વૈશ્ર્વિક પ્રતિનિર્દેશ સૂચિને આધાર આપવા માટે gtk-doc.dsl માં જરાક DSSSL કોડને વૈવિધ્યપૂર્ણ બનાવેલ છે. http://nwalsh.com/docbook/dsssl
docbook-to-man - જો તમે DocBook માંથી મુખ્ય પાનાંઓને બનાવવાનું ઇચ્છતા હોય તો, મેં થોડુ 'translation spec' ને વૈવિધ્યપૂર્ણ બનાવેલ છે, વિભાગનાં શીર્ષકનાં મોટા અક્ષર કરવા માટે અને પાનાંઓના ઊંચે 'GTK Library' શીર્ષકને ઉમેરો અને નીચે પૂનરાવર્તિત તારીખને ઉમેરો. ત્યાં http://www.ora.com/davenport પર આની કડી છે નોંધો: આ હજુ કામ કરતુ નથી.
1.3.2. સ્થાપન
ત્યાં મૂળભૂત સ્થાન નથી કે જ્યાં DocBook Modular Stylesheets એ સ્થાપિત થયેલ હોય.
GTK-Doc ની રૂપરેખાંકિત સ્ક્રિપ્ટ એ આ 3 ડિરેક્ટરીઓને આપમેળે શોધે છે:
/usr/lib/sgml/stylesheets/nwalsh-modular (RedHat દ્દારા વપરાયેલ છે)
/usr/lib/dsssl/stylesheets/docbook (Debian દ્દારા વપરાયેલ છે)
/usr/share/sgml/docbkdsl (SuSE દ્દારા વપરાયેલ છે)
જો તમે ગમે ત્યાં સ્ટાઇલશીટો સ્થાપિત કરેલ હોય તો, તમે વિકલ્પની મદદથી GTK-Doc ને રૂપરેખાંકિત કરવા માટે જરૂ છે, --with-dsssl-dir=<PATH_TO_TOPLEVEL_STYLESHEETS_DIR>